મનોરંજનરાખી ગુલઝાર સ્ટારર 'આમર બોસ'ને ફિલ્મ 'બહુરૂપી'ના પગલે ડિસેમ્બર સુધી મુલતવી રખાય... નંદિતા રોય અને શિબોપ્રસાદ મુખર્જીએ આકર્ષક કથાઓનું અનાવરણ કરવા અને તેમના સિનેમેટિક પ્રયાસોમાં નવીન તત્વો રજૂ કરવા માટે પ્રતિષ્ઠા બનાવી છે By Connect Gujarat 20 Jun 2024 17:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વૈષ્ણવ સમાજ દ્વારા “મહારાજ” ફિલ્મનો વિરોધ, ફિલ્મને બેન કરવાની માંગ સાથે તંત્રને આપ્યું આવેદન... ભરૂચ ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મને બેન કરવાની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat 19 Jun 2024 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'પુષ્પા 2 : ધ રૂલ' ફિલ્મની રિલીઝ ડેટ કરાય જાહેર પુષ્પા 2: ધ રૂલ' ફિલ્મ હવે 6 ડિસેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. નિર્માતાઓએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી રિલીઝ તારીખની જાહેરાત કરી By Connect Gujarat 18 Jun 2024 21:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભગવાન કૃષ્ણની છબીને ખોટી રીતે દર્શાવવાનો આરોપ, ફિલ્મ મહારાજ સામે વિરોધ હાલ સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે જુનાગઢ ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 18 Jun 2024 14:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદેશની સૌથી મોટી વોર ફિલ્મ,સની દેઓલ અલગ અંદાજમાં બોર્ડર-2ની કરી જાહેરાત સની દેઓલ એ ગુરુવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બોર્ડર 2 ની એક ઝલક પણ દેખાડી દીધી. By Connect Gujarat 13 Jun 2024 13:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનરણબીરની ફિલ્મ ‘રામાયણ‘ ને પગલે ટીવીની સીતા નાખુશ, વાંચો શું કહ્યું. હાલમાં રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ “ રામાયણ “ને લઈને ચર્ચામાં છે.ગ યા વર્ષે તેની 'એનિમલ' ફિલ્મે પણ ધૂમ મચાવી હતી. હાલમાં રણબીર નિતેશ તિવારીની 'રામાયણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. By Connect Gujarat 06 Jun 2024 14:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn