મોસ્ટ અવેટેડ ફિલ્મ ભૂલ ભૂલૈયા 3'નું શૂટિંગ પૂર્ણ, કાર્તિક આર્યને શેર કર્યો વિડીયો

Featured, મનોરંજન | સમાચાર, મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ માહિતી ફિલ્મના લીડ એક્ટર કાર્તિક આર્યન દ્વારા વીડિયોમાં શેર કરવામાં આવી છે.

The shooting of the most awaited film Bhoola Bhoolaiya 3' is complete, Karthik Aryan shared the video
New Update

ક  આ વીડિયોની સાથે કેપ્શનમાં કાર્તિકે લખ્યું છે- આ દિવાળીએ મળીશું.કાર્તિક દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં, ફિલ્મના નિર્દેશક અનીસ બઝમી એક્શન બોલતા પહેલા સમગ્ર ટીમને શાંત રહેવા માટે કહે છે. પરંતુ પછી કાર્તિક તેને અટકાવે છે અને કહે છે કે આ એક્શન નથી પરંતુ એક રૈપ-અપ છે.

આ પછી આખી ટીમ એકઠી થાય છે અને કેક કાપે છે.

આ વીડિયોની સાથે કાર્તિકે કેપ્શનમાં લખ્યું,- હે મિત્રો, આ ભૂલ ભુલૈયા 3 નું રેપ છે. હવેલીનો દરવાજો ફરી એકવાર ખૂલવા તૈયાર છે. આ દિવાળીએ મળીએ.
#ભૂલ ભૂલૈયા 3 #કાર્તિક આર્યન
Here are a few more articles:
Read the Next Article