નો એન્ટ્રી 2માં સલમાન ખાનને ન મળી એન્ટ્રી, આ હીરોએ લીઘી 'પ્રેમ'ની જગ્યા..!
અનીસ બઝમી દિગ્દર્શિત 'નો એન્ટ્રી'ની સિક્વલ 20 વર્ષ પછી થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.
અનીસ બઝમી દિગ્દર્શિત 'નો એન્ટ્રી'ની સિક્વલ 20 વર્ષ પછી થિયેટરોમાં આવવા માટે તૈયાર છે.
સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સમયે તેમના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે.
રિયાલિટી ટીવી શો બિગ બોસ 17 ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનાવર ફારૂકી સલમાન ખાનનો શો જીતી ચૂક્યો છે
સેલેબ્સ અને ચાહકો હંમેશા ફિલ્મફેર એવોર્ડ્સની રાહ જોતા હોય છે. આ વર્ષે 69મા ફિલ્મફેર એવોર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે
હિન્દી સિનેમાના ઘણા હીરોએ સાઉથની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને વાહવાહી મેળવી છે.
મોડલિંગ, સાઉથ, બોલિવૂડ અને ઓટીટીમાં ચમક્યા બાદ શોભિતા ધુલીપાલા હવે હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.