‘બડે મિયાં છોટે મિયાં’ વિલન હીરોને પછાડશે, જાણો કોણ છે આ સાઉથ એક્ટર જેણે અક્ષય-ટાઈગર માટે ભારે કરી..!
ફિલ્મમાં વિલન એઆઈ સાયન્ટિસ્ટ હશે, જેને હીરો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ હરાવવા માટે સંઘર્ષ કરશે.
ફિલ્મમાં વિલન એઆઈ સાયન્ટિસ્ટ હશે, જેને હીરો અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ હરાવવા માટે સંઘર્ષ કરશે.
સંદીપ રેડ્ડી વાંગાએ જણાવ્યું હતું કે, ‘ઓટીટી વર્ઝનમાં અમુક સીન જોડવામાં આવશે. જેના પર થિયેટર્સમાં કાપ મૂકાયો હતો.
'બિગ બોસ 17'માં સ્પર્ધકોની સફર થોડા દિવસોમાં સમાપ્ત થવા જઈ રહી છે. નિર્માતાઓએ ટોપ 5 સ્પર્ધકો શોધી કાઢ્યા છે.
આજે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક પૂર્ણ થયો હતો. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના જીવનનો દુ:ખદ અંત આવ્યો હશે. પરંતુ અભિનેતાએ તેની લગભગ એક દાયકા લાંબી કારકિર્દી દરમિયાન પડદા પર કેટલાક યાદગાર પાત્રો ભજવ્યા છે.
રશ્મિકા મંદન્નાનું નામ ડીપફેક વીડિયોને કારણે સતત હેડલાઇન્સમાં રહ્યું હતું. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવવા માગતો હતો અને તેથી તેનો ડીપફેક વીડિયો બનાવ્યો હતો