/connect-gujarat/media/media_files/2025/09/16/smoothy-2025-09-16-15-59-17.jpg)
મજબૂત અને લાંબા વાળ માટે એનર્જીથી ભરપૂર સ્મૂધી ડાયટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ સ્મૂથી નવરાત્રી સુધી દરરોજ પીવો તમારા વાળ થશે મજબૂત અને મુલાયમ !
નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મહિલાઓ અગાઉથી તૈયારીઓ કરે છે, સુંદર દેખાવા માટે તેઓ સ્કિનકેર અને હેરકેર માટે હેર સ્પા, કેરાટિન વગેરે કરાવે છે, જે ખુબજ કેમિકલથી ભરપૂર પ્રક્રિયા છે. સ્કિન અને વાળના સ્વાસ્થ્ય માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જોઈએ.
મજબૂત અને લાંબા વાળ માટે એનર્જીથી ભરપૂર સ્મૂધી ડાયટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ સ્મૂથી નવરાત્રી સુધી દરરોજ પીવો તમારા વાળ થશે મજબૂત અને મુલાયમ !
સ્મૂધીમાં દૂધ કે ખાંડ ઉમેરવામાં આવતી નથી, તે તમારા વાળને મજબૂત બનાવશે. આ માટે, કેટલાક બધા બીજ શેકીને પાવડર બનાવી પછી બદામ અને પાણી સાથે ભેળવીને સ્મૂધી બનાવવામાં આવે છે. અહીં જાણો કેવી રીતે?