તમારો ચહેરો લાલ ટામેટાં જેવો કરી દેશે આ એક લાલ ટામેટું.... બનાવો આ ફેશપેક અને આજે જ કરો ચહેરા પર એપ્લાય...

સ્કીન કેર ના કરવાને કારણે મોં પર ખીલ, કાળા ડાધા, બ્લેકહેડ્સ, આંખો નીચે કાળા કુંડાળા તેમજ અણગમતા વાળની સમસ્યા રહેતી હોય છે.

તમારો ચહેરો લાલ ટામેટાં જેવો કરી દેશે આ એક લાલ ટામેટું.... બનાવો આ ફેશપેક અને આજે જ કરો ચહેરા પર એપ્લાય...
New Update

આ આજ કાલની ઝડપી અને ભાગદોડ ભરી જિંદગીમાં સ્કિનની કેર કરવાનો ક્યાં સમય જ મળે છે. સ્કીન કેર ના કરવાને કારણે મોં પર ખીલ, કાળા ડાધા, બ્લેકહેડ્સ, આંખો નીચે કાળા કુંડાળા તેમજ અણગમતા વાળની સમસ્યા રહેતી હોય છે. આ 5 સમસ્યા તમારા ફેસને એકદમ ખરાબ બનાવી નાખે છે. આમ તમે આ 5 ટાઈપની સમસ્યાને દૂર કરવા માટે ટામેટાનો ફેશપેક લગાવી શકો છો.

· ટમેટાનો ફેશપેક કેવી રીતે બનાવવો?

ટમેટાનો ફેશપેક એક જ મિનિટમાં બની જાય છે. ટામેટાના આ ફેશપેકને બનાવવા માટે સૌ પ્રથમ ટામેટાં લો. અને તેની મિકસરમાં પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટમાં અડધી ચમચી ચણાનો લોટ નાખી દો. હવે આ પેસ્ટમે અડધી ચમચી મસૂરની દાળ નાખો. ત્યાર બાદ આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ટમેટાનો આ ફેશપેક.....

· આ ફેશપેકને કેવી રીતે ચહેરા પર એપ્લાઇ કરવો?

સૌ પ્રથમ ચહેરાને પાણીથી ધોઈ નાખો. પછી આ તૈયાર કરેલા ટામેટાના ફેશપેકને લગાવો. ટમેટાનો આ ફેશપેક ચહેરા પર લગાવ્યા પછી તેને 3 મિનિટ સુધી એમ જ ચહેરા પર રહેવા દો. ત્યાર બાદ એક મિનિટ સુધી મસાજ કરો અને પછી ચહેરાને પાણીથી ધોઈ નાખો. ત્યાર બાદ 4 થી 5 આઈસ ક્યુબ લો અને તેને ચહેરા આપે મસાજ કરો. આઈસ ક્યુબ તમારા ચહેરાને ઠંડક આપશે. આ સાથે જ તમારી સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરશે. આ પેશપેક તમે રેગ્યુલર લગાવશો તો અનેકગણા ફાયદા થશે.

ટામેટાના આ ફેશપેકને અઠવાડિયામાં 2 થી 3 લગાવવાથી તમારા મોંની 5 સમસ્યા દૂર થાય છે.

1. આ ફેશપેકથી અણગમતા વાળ દૂર થાય છે.

2. આ ફેશપેક સ્કીન પર નેચરલી ગ્લો લાવે છે.

3. ફેશિયલ કરતાં પણ વધુ ગ્લો આ ફેશપેકના ઉપયોગથી આવે છે.

4. ચહેરો ડીપ ક્લીન થાય છે.

5. ચહેરા પર ચમક આવે છે.

#GujaratConnect #Skin Care #Beauty Tips #Skincare Tips #How To Make Facepack #Facepack #Face Pack Tips #Tomato Face Pack #Home Made Face Pack #ટમેટાનો ફેશપેક #ફેશપેક બનાવવાની રીત
Here are a few more articles:
Read the Next Article