શું તમે દરરોજ વાળમાં શેમ્પૂ લગાવો છો? વાંચો વાળ માટે દરરોજ શેમ્પૂ કરવું કેટલું ખતરનાક છે?
દરરોજ શેમ્પૂ કરવાથી વાળનું કુદરતી તેલ અને ચમક ઓછી થઈ જાય છે. આનાથી વાળ ધીમે ધીમે ખરબચડા થઈ જાય છે. જો તમે અઠવાડિયામાં 2-3 વખતથી વધુ વખત શેમ્પૂ ન કરો તો તે વધુ સારું રહેશે.