Home > gujaratconnect
You Searched For "GujaratConnect"
ભરૂચ: રખડતા શ્વાનનો આતંક બે કાબૂ, એક જ મહિનામાં ડોગ બાઇટના 705 કેસ નોંધાયા
30 Sep 2023 11:17 AM GMTશ્વાન કરડવામાં દેશમાં ગુજરાત 5માં નંબર પર આવી ગયું છે. શ્વાનના આતંકથી ગુજરાતીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે
ભરૂચ: જંબુસરના મગણાદ ગામે MLA ડી.કે.સ્વામીના હસ્તે 400 વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરાયુ
30 Sep 2023 11:16 AM GMTસુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા 12 વર્ષથી મગણાદ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને વિનામૂલ્યે ગણવેશ વિતરણ કરવામાં આવે છે
ભરૂચ: જંબુસર નગરપાલિકાના સફાઈ કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો
30 Sep 2023 9:51 AM GMTજંબુસર નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો
વાંચો, સફરજનનો રસ સવારે ખાલી પેટ પીવાથી થતાં અદ્ભુત ફાયદાઓ વિશે...
30 Sep 2023 9:29 AM GMTસફરજન ખાવાથી જેટલું ફાયદાકારક છે, તેટલું જ તેનો રસ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ જ્યૂસમાં ફાઈબર, વિટામિન સી, પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો...
ભરૂચ: રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ બિસ્માર, સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો
30 Sep 2023 8:15 AM GMTરાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં...
વડોદરા: પાદરામાં બે જૂથ સામ-સામે આવી જતા તંગદિલી,પોલીસે પરિસ્થિતિ પર મેળવ્યો કાબૂ
30 Sep 2023 7:28 AM GMTપાદરામાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા. જેના પગલે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
બનાસકાંઠા: કલેક્ટર વરૂણકુમાર બરનવાલે શક્તિપીઠ અંબાજી મંદિરે ભક્તિભાવ પૂર્વક ધ્વજારોહણ કર્યું
30 Sep 2023 5:52 AM GMTઅંબાજીમાં સતત સાત દિવસ સુધી ચાલેલા શ્રદ્ધાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી
પાટણ: છેતપરપિંડીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ,કોલસાના વેપારી સાથે કરી હતી ઠગાઇ
29 Sep 2023 11:19 AM GMTઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા
29 Sep 2023 11:05 AM GMT6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
જામનગર: જોડિયા પોલીસ મથકના PSI અને રાઈટરને સસ્પેન્ડ કરાયા,વાંચો શું છે મામલો
29 Sep 2023 8:39 AM GMTપોલીસવડાના આદેશ મુજબ, જોડિયા PSI આર.ડી. ગોહિલ તથા રાઈટર રવિ મઢવીને સસ્પેન્શન આપી દેવામાં આવ્યું
ભાવનગર: મણાર ગામના તળાવમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચક્ચાર,પોલીસે તપાસ શરૂ કરી
29 Sep 2023 7:20 AM GMTમણાર ગામના તળાવમાંથી બાળકની કટકા કરેલ હાલતે લાશ મળી આવતા મણાર ગામમાં ભારે ખળભળાટ સાથે આખું ગામ સ્તબ્ધ થઇ ગયું હતું.
વધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીત
28 Sep 2023 1:25 PM GMTવધુ પડતા ખરતા વાળને અટકાવવા માંગો છો,તો અપનાવો આ રીતવાળને ઓળવા માટે જાડા દાંતા સાથે કાંસકોનો ઉપયોગ કરો