એલોવેરા લગાવ્યા પછી સાબુથી ચહેરો ધોવો યોગ્ય છે કે નહીં, જાણો....
એલોવેરા ત્વચા માટે કેટલું ફાયદાકારક છે તે વિશે આપણે ઘણી વાર વાત કરી છે, પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા લગાવ્યા પછી ચહેરાને સાબુથી ધોવા યોગ્ય છે કે ખોટું? આવો જાણીએ આ વિશે.
એલોવેરા ત્વચા માટે કેટલું ફાયદાકારક છે તે વિશે આપણે ઘણી વાર વાત કરી છે, પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા લગાવ્યા પછી ચહેરાને સાબુથી ધોવા યોગ્ય છે કે ખોટું? આવો જાણીએ આ વિશે.
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે જ ઠંડીનો પ્રકોપ પણ વધવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સાથે સાથે તમારી ત્વચા અને વાળની પણ ખાસ કાળજી લેવી પડશે.
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે જરૂરી છે, નારિયેળ પાણીનો ઉપયોગ કરીને તમે તમારી સુંદરતા પણ વધારી શકો છો.
શિયાળાની સિઝનમાં સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી દરેકને ખાસ કાળજીની જરૂર હોય છે. બીજી તરફ જો તમારા કપડાની વાત કરીએ તો શિયાળામાં વૂલન કપડાનું પણ ધ્યાન રાખવું જોઈએ.
વધતી ઠંડીની અસર સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચા પર પણ દેખાવા લાગે છે. જો તમે પણ શિયાળામાં શુષ્ક અને નિર્જીવ ત્વચાથી પરેશાન છો તો શિયાળાની આ ક્રિમ મદદગાર સાબિત થશે.
આ ભાગદોડવારુ જીવન અને ખોટા ખાનપાન,ખરાબ દિનચર્યા અને તણાવને કારણે ઘણી બીમારીઓ દસ્તક આપે છે. આમાં વાળ ખરવાની સમસ્યા પણ સામેલ છે.
શિયાળામાં શુષ્કતાના કારણે ત્વચાના મૃત કોષોની સમસ્યા થાય છે. તેને દૂર કરવા માટે, અઠવાડિયામાં એક કે બે વાર સ્ક્રબ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે બજારમાંથી મોંઘા સ્ક્રબ ખરીદવાને બદલે ઘરે જ કુદરતી સ્ક્રબ બનાવો.
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.
છોકરીઓ ઘણીવાર નેઇલ પેઇન્ટ એકાંતરે લગાવવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત રીમુવરના અભાવે તે આમ કરી શકતી નથી. જો તમે પણ આવી જ સમસ્યાથી પરેશાન છો, તો તમે આ ઘરગથ્થુ ઉપાયોથી રિમૂવર વિના પણ નેલ પેઈન્ટ દૂર કરી શકો છો.