દિલ્હ-મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર સરસવણી ગામ નજીક 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત...

નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ હાઇવે પર 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

New Update
દિલ્હ-મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર સરસવણી ગામ નજીક 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું મોત...

દિલ્હ-મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

નવનિર્મિત દિલ્હી મુંબઇ એકસપ્રેસ હાઇવે પર 2 આઇશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંદાજીત ૩:૩૦ વાગ્યાના અરસામાં નવા બનેલ દિલ્હી-મુંબઈ હાઇવે પર સરસવણી ગામ નજીક ઉભેલ ખાદ્યતેલ ભરેલ આઈશર ટેમ્પો પાછળ ફળ ભરેલ અન્ય એક આઇશર ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાછળની ગાડીનો ડ્રાઈવર કેબિનમાં ફસાઇ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને પોલીસ

Latest Stories