અમરેલી : સાવરકુંડલાના જેસરરોડ પર એસટી. બસની અડફેટે આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી અલગ અલગ અકસ્માતોની ઘટના સામે આવી છે. સિલુડી ચોકડી નજીક બાઈક ચાલકે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા તેઓનું સારવાર મળે તે પહેલાં કરુણ મોત નીપજ્યું હતું,
સુરતના સચિન ચેકપોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.સર્જાયેલા આ અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાની ડેમ નજીક નેશનલ હાઇવે 220 પર બસ અને મોટરસાયકલ સામસામે અથડાઈ જેમાં 3 લોકોના મોત નિપજ્યાં
ટેન્કર કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટેન્કર ચાલકે સમયસૂચકતા દાખવી વાહનમાંથી કૂદી જતા બચી ગયો
બાઈક પર જઈ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
અકસ્માત દરમિયાન ટ્રકના તોતિંગ પૈડાં નીચે મોપેડનો સંપૂર્ણ રીતે કચ્ચરઘાણ થઈ ગયો, પરંતુ આશ્ચર્યજનક રીતે મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો.....