New Update
/connect-gujarat/media/post_banners/3f77ddf9261be3aa70752c45705981d87b08fd67c17d27e2ee1e480c50952574.jpg)
ભારત ક્રિકેટ વર્લ્ડ કપ જીતે તે માટે પ્રાર્થના હવન ચાલુ છે ત્યારે મુસ્લિમો દ્વારા મસ્જિદ દરગાહમાં દુઆએ ખૈર કરવામાં આવી હતી.
ક્રિકેટ રસિકો જેની આતુરતા પૂર્વકનો ઇન્તેઝાર કરી રહી છે તે ક્રિકેટમાં મહાજંગ સમાનના વર્લ્ડકપ 2023માં દેશની શાન સમો તિરંગો મસ્જિદોમાં આન બાન અને શાનથી લહેરાઈ રહ્યો છે ને મુસ્લિમો પણ મસ્જિદો દરગાહ માં દુઆએ ખૈર કરીને ભારત 5 વાર ના ચેમ્પિયન ગણાતા ઓસ્ટ્રેલિયાને ધૂળ ચાટતુ કરીને ફાઇનલ મેચમાં ભવ્ય જીત હાંસલ કરે તે માટે નમાઝ દુઆઓ શરૂ કરવામાં આવી છે.