New Update
/connect-gujarat/media/post_banners/c8dee3555e6653d004b39e64e54bc002ed4fd61c68496f444addb53db328a53a.jpg)
આણંદ જિલ્લાના સોજીત્રામાં અકસ્માતની મોટી ઘટના બની છે. આ ત્રિપલ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા છે.
સોજીત્રાના ડાલી ગામ પાસે કિયા કાર, બાઈક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ સકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થેળ જ કમકમાટીભર્યા મોત થયા, જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા છે. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.