અંકલેશ્વર: GIDCમાં પાર્ક કરેલ કારમાંથી રૂ 1.50 લાખની ચોરી, CCTVમાં કેદ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી બેગમાં રહેલા રૂપિયા 1 લાખ 50 હજારની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.