અંકલેશ્વર AAPના ઉમેદવારને ચેક રિટર્ન કેસમાં 6 મહિનાની સજા

New Update
અંકલેશ્વર AAPના ઉમેદવારને ચેક રિટર્ન કેસમાં 6 મહિનાની સજા

ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર

અંકલેશ્વરના ઉમેદવાર અંકુર પટેલને ચેક રિટર્ન ના કેસમાં સજા

અંકલેશ્વર કોર્ટે અંકુર પટેલને 6 મહિનાની સજા સંભળાવી

આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબ્બકાનું મતદાન થવાનું છે ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે આપ ના અંકલેશ્વરના ઉમેદવાર અંકુર પટેલને ચેક રિટર્ન ના કેસમાં ગુજરાત અંકલેશ્વર ચીફ જ્યું મેજેસ્ટ્રીટ કોર્ટે 6 મહિનાની સજા સંભળાવી છે

રાજ્યમાં ત્રિપાખ્યો જંગ છે ત્યારે આમ આદમી પાર્ટી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે અંકલેશ્વરના આપના ઉમેદવાર અંકુર પટેલ પર ગુજરાત હાઈ કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં સુનાવણી ચાલતી હતી ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટે અંકુર પટેલને 6 મહિનાની સજા સંભળાવી છે અંગે માલયી વિગય અનુસાર આરોપી અંકુર પટેલને પેટ્રોલ પમ્પ નો વ્યવસસાય હોઈ ફરિયાદી વાડિયા મહંમદ સલીમ ગાડી લેવેચ નો ધંધો કરતા હોઈ બને વચ્ચે મિત્રતા થઇ હતી ફરિયાદી ના કેહવા અનુસાર આરોપી અંકુરે તેમની પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને પરત કરવાનો વાયદો કર્યો હતો પણ પરત ના કરતા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને અંકલેશ્વર કોર્ટમાં સાંયોગિક પુરાવા ને ધ્યાને રાખી અંકલેશ્વર ચીફ જ્યું મેજિસ્ટ્રેટ 6 મહિનાની સજા સંભળાવી છે

Latest Stories