ભરૂચ વાલિયા કોર્ટેના સજાના હુકમને પડકારતી આરોપીની અરજીને રદ કરતી સેશન્સ કોર્ટ
આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,