અંકલેશ્વર: GIDCમાં આવેલ બચપન પ્લે સ્કૂલમાં ફાધર્સ ડેની ઉજવણી કરાય

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ બચપન પ્લે સ્કૂલમાં આજ રોજ ફાધર્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનમાં પિતાનું શું મહત્વ અને તેમના યોગદાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

ફાધર્સ ડે

અંકલેશ્વર

New Update

 

આજે વર્લ્ડ ફાધર્સ ડે
અંકલેશ્વરમાં કરવામાં આવી ઉજવણી
બચપન પ્લે સ્કૂલમાં ઉજવણી કરાય
બાળકોને પિતાનું મહત્વ સમજાવાયું
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઈડીસીની બચપન પ્લે સ્કૂલમાં આજરોજ ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.                                                                                       
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ બચપન પ્લે સ્કૂલમાં આજ રોજ ફાધર્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનમાં પિતાનું શું મહત્વ અને તેમના યોગદાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓના પિતાઓ મને વિવિધ રમતો રમાડવામાં આવી હતી.સદર કાર્યક્રમમાં શાળાના ડાયરેકટર
વિમલ પાઠક,ગોપાલ શાહ,કિરીટભટ્ટ તથા શાળાના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ  તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
#અંકલેશ્વર #ફાધર્સ ડે #બચપનપ્લેસ્કૂલ
Here are a few more articles:
Read the Next Article