ભરૂચ: BAPS દ્વારા એચ.આર.અને સેફટી કોન્ફરન્સ યોજાય

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા એચઆર અને સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચના સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજન
BAPS દ્વારા એચ.આર.કોન્ફરન્સ યોજાય
જાણીતા વક્તા જ્ઞાનવત્સલ સ્વામી રહ્યા ઉપસ્થિત
વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પડાયુ
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા એચઆર અને સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું
સમાજ જીવન ને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદેવ અગ્રેસર રહેતી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ, વડોદરા દ્વારા, ૧૫ જૂન ૨૦૨૪ના રોજ, BAPS સ્વામિનારાયણ મંદિર,ઝાડેશ્વર ખાતે એક દિવસીય HR અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા  વક્તા  ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી એ હાજરી આપી હતી અને એકતાએ સમૃદ્ધિ" વિષય પર વાત કરી તેમણે પોતાના ઉદ્દગારો દ્વારા એકતાના મહત્વને રેખાંકિત કર્યું હતું.આ પ્રસંગે ઝાડેશ્વર મંદિરના મુખ્ય કોઠારી અનિર્દેશ સ્વામી, ડિશના ડાયરેકટર પી.એમ.શાહ.હોસ્પિટલના સી.ઇ.ઓ.ડો.સમીર બ્રહ્મભટ્ટ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
#ભરૂચ #સ્વામિનારાયણમંદિર #સેફટી કોન્ફરન્સ
Here are a few more articles:
Read the Next Article