ભરૂચ: હાંસોટના સાહોલની પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું કરાયુ વિતરણ

ભરૂચના હાંસોટના સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડૉ. પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાંસોટ

હાંસોટ

New Update

ભરૂચના હાંસોટના સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડૉ. પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલે દાતાઓનો આભાર માન્યો હતો. જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહીતના મહેમાનો હાજર રહ્યા હતા.નોટબુક મેળવતાં જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી

#નોટબુક #ભરૂચ #હાંસોટ #વિતરણ
Here are a few more articles:
Read the Next Article