New Update
/connect-gujarat/media/media_files/h10eFVZg3iJgowM52Ptd.jpg)
ભરૂચના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામેથી એક મકાનમાં કુલ 26 જેટલી ગાયોને બંધ કમરામાં બાંધી રાખેલ હતી જે સંદર્ભે રાજપારડી પોલીસે બાતમીના આધારે જેતે જગ્યા પર શોધખોળ કરી હતી ત્યારે મકાનમાંથી બાંધેલી હાલતમાં કુલ 26 ગાય મળી આવી હતી.
પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને ગાયને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી
Latest Stories