અંકલેશ્વર:ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 1001 તુલસીમાં છોડનું લોકોને કરાયુ વિતરણ

૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના છોડ આપવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ

  • લોકોને 1001 તુલસીના છોડનું કરાયુ વિતરણ

  • વાતાવરણમાં ઓક્સિજન જળવાયએ હેતુ

  • વન વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલપંપ ખાતે ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું
વાતાવરણમાં ઓક્સીજન જળવાઈ રહે તે માટે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની અમિત ઇન્ડસ્ટ્રીઝ ભારત પેટ્રોલપંપ ખાતે ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ૧૦૦૧ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વાહન ચાલકોને તુલસીના છોડ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સમાજ સેવક અનુરાગ પાંડે,સુમિત પાંડે અને આર.એફ.ઓ. ડી.વી.ડામોર તેમજ સંતોષ પ્રધાન,દેવેન્દ્ર શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories