અંકલેશ્વર: આંગણવાડી બહેનોની પડતર પ્રશ્ને હડતાળ, આવેદનપત્ર પાઠવી કરાયુ વિરોધ પ્રદર્શન

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કસઓએ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહ્યા હતા અને સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું

New Update
  • ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કસઓએ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહ્યા હતા અને સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Latest Stories