“એક રાખી દેશ કે જવાનો કે નામ” : સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ થકી ગુજરાતની આંગણવાડી બહેનોનું “રક્ષા કવચ”
“એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલી રહી છે,
“એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53 હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલી રહી છે,
અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.