અંકલેશ્વર: NH 48 પર ઉભેલી ટ્રક સાથે કાર ભટકાય, મહિલાને ગંભીર ઇજા

અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.ધુળેટીના દિવસે સવારના અરસામાં અંકલેશ્વર-ભરૂચ હાઇવે પર ભારત પેટ્રોલ પમ્પ પાસે ઉભેલ ટ્રક પાછળ

New Update
Screenshot_2025-03-14-12-13-22-45_92460851df6f172a4592fca41cc2d2e6
અંકલેશ્વર-ભરૂચ હાઇવે પર ભારત પેટ્રોલ પમ્પ પાસે ઉભેલ ટ્રક પાછળ કાર ભટકાતા એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી
Advertisment
અંકલેશ્વર હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે.ધુળેટીના દિવસે સવારના અરસામાં અંકલેશ્વર-ભરૂચ હાઇવે પર ભારત પેટ્રોલ પમ્પ પાસે ઉભેલ ટ્રક પાછળ કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને એકત્રિત થયેલ ટોળાએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી.અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા
Advertisment
Latest Stories