New Update
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે ત્યારે અંકલેશ્વરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસની ચાદર પથાઇ હતી. ધુમ્મસના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વિવિધ ગ્રાઉન્ડ પર યુવાનો ધુમ્મસ વચ્ચે ક્રિકેટ રમતા પણ નજરે પડ્યા હતા.ફુલ ગુલાબી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે ત્યારે નવા વર્ષની ઉજવણી કરવામા પણ લોકોમાં અનેક જોવા મળી રહ્યો છે
Latest Stories