અંકલેશ્વર: લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઉર્જા 2025 વાર્ષિકોત્સવનું આયોજન

લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઊર્જા 2025 વાર્ષિક ઉત્સવનું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 650થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

New Update
Advertisment
  • અંકલેશ્વરમાં આવેલી છે લાયન્સ સ્કૂલ

  • ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો

  • શાળાના 650થી વધુ બાળકોએ લીધો ભાગ

  • વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • આગેવાનો અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઉર્જા 2025 નામક વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઊર્જા 2025 વાર્ષિક ઉત્સવનું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 650થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
આ સાથે જ શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમત સેલડીયા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રાજેશ દુધાતા, વિમલ જેઠવા, શાળાના આચાર્ય અફરોઝ મૌલવી શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories