ભરૂચ: જુના તવરા ગામની ઝેડ.જે.પટેલ સરસ્વતી વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો
ઝેડ.જે.પટેલ સરસ્વતી વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાસ-ગરબા, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા...।
ઝેડ.જે.પટેલ સરસ્વતી વિદ્યાલયના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાસ-ગરબા, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા...।
વાર્ષિક ઉત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેઓની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સહિત શિક્ષકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત આર.કે.ભક્ત અને એમ.એમ.ભક્ત હાઇસ્કુલના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રંગારંગ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
લાયન્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના ઊર્જા 2025 વાર્ષિક ઉત્સવનું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 650થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલ શબરી વિદ્યાપીડમ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રીસ્તે થીમ આધારિત વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી
ગડખોલ પાટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં UPL યુનિવર્સિટી દ્વારા “રેવા ફેસ્ટ-24” વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.