અંકલેશ્વર: પોદ્દાર જમ્બો કિડ્સ સ્કૂલ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરાઈ

અંકલેશ્વર ઓ.એન.જી.સી. ખાતે અંકલેશ્વરની પોદ્દાર જમ્બો કિડ્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.સી.આઈ.એસ.એફ મહિલા કમાન્ડન્ટ કૃતિકા

New Update
IMG-20250311-WA0007
અંકલેશ્વર ઓ.એન.જી.સી. ખાતે અંકલેશ્વરની પોદ્દાર જમ્બો કિડ્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.સી.આઈ.એસ.એફ મહિલા કમાન્ડન્ટ કૃતિકા નેગીએ જણાવ્યું હતું કે જ્યારે મહિલાઓનું સશક્તિકરણ થાય છે.

ત્યારે પરિવારો મજબૂત બને છે.સમુદાયો વધુ ગતિશીલ બને છે અને સમાજ વધુ ન્યાયી બને છે.પોદ્દાર જમ્બો કિડ્સ અંકલેશ્વરના હેડ મિસ્ટ્રેસ મનિષાબા ગોહિલ દ્વારા વાલીઓ અને મહેમાનનું પુષ્પગુચ્છથી અને ખેસ પહેરાવી તમામનું અભિવાદન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પોદ્દાર જમ્બો કિડ્સના શિક્ષકોએ નૃત્ય રજૂ કર્યું હતું.
Advertisment
Latest Stories