અંકલેશ્વર: સુરતી ભાગોળ વિસ્તારમાં શંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરાય

અંકલેશ્વરના સુરતીભાઞોળ ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ ઝિયાઉદીન બાવા તેમજ હઝરત સૈયદ સલીમબાવાના સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી

ભરૂચ અલલહ
New Update
અંકલેશ્વરના સુરતીભાઞોળ ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ ઝિયાઉદીન બાવા તેમજ હઝરત સૈયદ સલીમબાવાના સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. 
Screenshot_2024-10-16-08-04-39-93_92460851df6f172a4592fca41cc2d2e6
અંકલેશ્વર શહેરના સુરતી ભાઞોળ રોડ પર આવેલ કોમી એકતાના પ્રતીક સમાન હઝરત સૈયદ  ઝિયાઉદીન બાવા તેમજ હઝરત સલીમ બાવાના સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદ સાદતો તથા અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ  દુરૂદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું.અકિદતમંદો દ્વારા  કોમી એકતા અને ભાઈચારો અને લોકો સ્વસ્થ  સારું રહે તે માટે દુઆઓ કરવામાં આવી હતી.
#Ankleshwar #celebrated
Here are a few more articles:
Read the Next Article