અંકલેશ્વર: બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુલ્લાવાડ પ્રીમિયર લીગની બીજી સીઝનનો પ્રારંભ

અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુલ્લાવાડ પ્રીમિયર લીગની બીજી સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુવાનો અને ક્રિકેટરોને એક મંચ

New Update
MixCollage-18-Nov-2024-09-53-AM-902
Advertisment
અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મુલ્લાવાડ પ્રીમિયર લીગની બીજી સીઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
Advertisment
યુવાનો અને ક્રિકેટરોને એક મંચ મેળે અને યુવાઓ રજાના દિવસે રમત-ગમત જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાય તેવા ઉદેશ્યથી અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સતત બીજી વાર મુલ્લાવાડ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુલ્લાવાડ વિસ્તારની ૬ ક્રિકેટર ટીમોએ ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે આઇપીએલ જેવો માહોલ રચવા આઇપીએલના ટીમોની જેમ જ મુલ્લાવાડ વિસ્તારની ક્રિકેટ ટીમોના નામ રાખવામાં આવ્યા હતા.આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં મુલ્લાવાડ સુપર કિંગ,કિંગસ ઇલેવન મુલ્લાવાડ,મુલ્લાવાડ નાઇટ રાઇડર્સ,મુલ્લાવાડ લાઇન્સ,મુલ્લાવાડ વોરીયર્સ અને મુલ્લાવાડ હનટર્સ ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઇ હતી.
Latest Stories