ભરૂચ: વાલિયાના કરા ગામ નજીક જાનૈયાઓની કાર બળદ ગાડા સાથે ભટકાય, 2લોકોને ઇજા

સુરતના વાંકલથી જાનૈયા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામ ખાતે જઇ રહ્યા હતા તે દરમિયાન વાલિયા-માંગરોળ રોડ ઉપર ગાંધુ-કરા ગામ વચ્ચે બળદ ગાડું ખેડૂતો પસાર થઈ રહ્યા હતા

New Update
aaaa

ભરૂચ વાલિયા તાલુકાના ગાંધુ-કરા વચ્ચે  કાર ચાલકે બળદ ગાડાને ટક્કર મારતા બે લોકોને ઇજાઓ પહોંચી હતી.

Advertisment
સુરતના વાંકલથી જાનૈયા ઝઘડિયા તાલુકાના ધારોલી ગામ ખાતે જઇ રહ્યા હતા તે દરમિયાન વાલિયા-માંગરોળ રોડ ઉપર ગાંધુ-કરા ગામ વચ્ચે બળદ ગાડું ખેડૂતો પસાર થઈ રહ્યા હતા તે સમયે કાર ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી બળદ ગાડાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રામુભાઈ બીજલભાઈ વસાવા  અને રામુભાઈ સોમાભાઈ વસાવાને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Advertisment
Latest Stories