ભરૂચતાલુકાનાચાવજગામસ્થિતપ્રાથમિકશાળાખાતેભરૂચજિલ્લાપંચાયતનાકારોબારીઅધ્યક્ષધર્મેશમિસ્ત્રીનીઉપસ્થિતીમાંશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી.
સમગ્રગુજરાતમાંઆજથીબાળકોનોશાળાપ્રવેશોત્સવશરૂથયોછે. આવર્ષેગુજરાતમાં 21મોશાળાપ્રવેશોત્સવઅનેકન્યા-કેળવણીમહોત્સવયોજાયરહ્યોછે. જેમાંસમગ્રરાજ્યભરમાં 26 જૂનથી 28 જૂનદરમિયાનત્રિદિવસીયપ્રવેશોત્સવમાંઅંદાજે 32.33 લાખબાળકોનોશાળાપ્રવેશોત્સવથનારછે. ગુજરાતનાડાંગજિલ્લામાંથીમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલદ્વારાશાળાપ્રવેશોત્સવનીશરૂઆતકરવામાંઆવીહતી, ત્યારેભરૂચજિલ્લામાંપણકન્યાકેળવણીઅનેશાળાપ્રવેશોત્સવ 2024-25નોશુભારંભથયોછે.
ભરૂચજિલ્લામાંકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવ 313 રૂટપરઆવેલીકુલ 912 પ્રાથમિકશાળાઓઅને 161 માધ્યમિકઅનેઉચ્ચત્તરમાધ્યમિકશાળાઓમાંઉજવવામાંઆવનારછે, ત્યારેભરૂચતાલુકાનાચાવજગામખાતેજિલ્લાપંચાયતનાકારોબારીઅધ્યક્ષધર્મેશમિસ્ત્રીનીઉપસ્થિતમાંશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરાયહતી. જેમાંનમોલક્ષ્મીઅનેનમોસરસ્વતીયોજનાહેઠળપ્રવેશોત્સવવખતેપ્રથમહપ્તોમળેતેવુઆયોજન, મુખ્યમંત્રીજ્ઞાનસેતુઅનેમુખ્યમંત્રીજ્ઞાનસાધનાસ્કોલરશીપયોજનાહેઠળવિદ્યાર્થીઓનેસહાય, સરકારીપ્રાથમિકશાળાઓનીકન્યાઓનેવિદ્યાલક્ષ્મીબોન્ડએનાયતઅનેપાત્રતાધરાવતાબાળકોનેઆંગણવાડી, બાલવાટિકા, ધો-1, ધો-9 અનેધો-11માંવિદ્યાર્થીઓનેપ્રવેશઆપવામાંઆપવામાંઆવ્યોહતો.