શિક્ષણ છોટાઉદેપુર : કવાંટના વજેપુર ગામની 2 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની અછત, બાળકોના અભ્યાસ પર અસર… વજેપુર ગામે અગાઉ જે શિક્ષકો હતા, તેઓ તેમની બદલી કરાવીને જતા રહ્યા હતા. જેને એક વર્ષ વીત્યા છતાં હજુ સુધી આ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ બોટાદ: ગઢડાના પીપળીયા ગામની પ્રાથમિક શાળામાં સતત 3 દિવસથી શિક્ષણ કાર્ય ઠપ્પ, આચાર્યની બદલી કરવા ગ્રામજનોની માંગ શાળાનાં આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે ત્યારે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સાબરકાંઠા: સરકારી પ્રાથમિક શાળામાં સાંસદે બાળકોને ભણાવ્યા શિક્ષણના પાઠ,જુઓ વિશેષ અહેવાલ સાંસદ શોભનાબેને એક કલાક કરતા વધારે સમય સુધી શાળામાં બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવીને તમામની નોટબુકોને પણ ચેક કરીને તેમની ભૂલોને સુધારીને શિખવવા માટે પ્રયાસ કર્યો By Connect Gujarat Desk 18 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કરછ: માંડવીની શિરવા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની અનિયમિતતા,વાલીઓમાં રોષ ગુજરાત | સમાચાર, કરછના માંડવી તાલુકાના શિરવા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકની અનિયમિતતાના મુદે વાલીઓમાં રોષ ફેલાયો છે ત્યારે સત્વરે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે By Connect Gujarat Desk 12 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના વાંસોજ ગામે શ્રી વાંસોજ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી વાંસોજ પ્રાથમિક શાળાના બાલ વાટિકાના 62 ભૂલકાંઓ તથા ધોરણ 1 ના 54 તેમજ વાંસોજ સીમ શાળા બાલ વાટિકાના 8 તેમજ ધોરણ 1ના 9 ભૂલકાંઓ તેમજ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો By Connect Gujarat 28 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:ચાવજ પ્રાથમિકશાળા નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ભરૂચ તાલુકાના ચાવજ ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 26 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn