New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
વોટ ચોર ગાદી છોડના સૂત્ર સાથે આયોજન
સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ
ભરૂચમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ સૂત્ર અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર-૧માંથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન દિનેશ ખુમાણ, ઝુલ્ફીકાર રાજ, વોર્ડ પ્રમુખો, ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાળા, વિરોધ પક્ષના નેતા જુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં.કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે.
Latest Stories