ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે નશામુક્તિ અભિયાન, જનજાગૃતિ કાર્યક્રમો તથા પ્રિવેન્શન એક્ટિવિટીઝ માત્ર કાગળો પર જ રહે છે.
રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી......
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.....
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો.......
અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા...
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી શરૂ કરાયેલ આ અભિયાન આજે આમોદમાં પહોંચ્યું...