ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ સ્પર્ધા યોજાય

ભરૂચના GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તા. 9જૂન થી 11 જૂન દરમ્યાન રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

brc
New Update

રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટોટલ 10થી વધુ કંપનીએ ભાગ લીધો હતો.

ભરૂચના GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તા. 9જૂન થી 11 જૂન દરમ્યાન રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. GNFC-A ટીમ અને GFL-દહેજ વચ્ચે ફાઈનલ યોજાઈ હતી. જેમાં GNFC-A ટીમ રનરઅપ રહી હતીઅને GFL-દહેજની ટીમનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં વિશેષ મહેમાન કેતન અમીન (વાઇસ પ્રેસિડેન્ટ ઓફ એસ એન્ડ આર ક્લબ)ધ્રુવ રાજા (રોટરી ક્લબ નર્મદાનગરી) યુવરાજસિંહ તથા રોટરી ક્લબ ઓફ નર્મદાનગરીના દરેક ટીમને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા એક વિશેષ મોમેન્ટો આપવામાં આવ્યો હતો. આ સાથે જ વિજેતા અને ઉપવિજેતાઓને મેડલ તથા ટ્રોફી આપી નવાજવામાં આવ્યા હતા.

#ભરૂચ #રોટરી ક્લબ ઓફ ભરૂચ #નર્મદાનગરી #વોલીબોલ સ્પર્ધા #કોર્પોરેટ વોલીબોલ સ્પર્ધા
Here are a few more articles:
Read the Next Article