ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ સ્પર્ધા યોજાય
ભરૂચના GNFC સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તા. 9જૂન થી 11 જૂન દરમ્યાન રોટરી ક્લબ ઓફ ભરૂચ-નર્મદાનગરી દ્વારા સમાજ સેવાના ભાગરૂપે કોર્પોરેટ ટીમો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું