ભરૂચ: કન્યાકુમારીથી કશ્મીર સુધી એક વ્હીલ વાળી સાયકલ પર નિકળેલ સાયકલયાત્રીનું કરાયુ સ્વાગત

ન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે. સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે .

New Update
Cyclist Sanid Dibijad

કન્યાકુમારીથી કાશ્મીર એક વ્હીલ વાળી સાયકલ પર  સે  નો  ટુ ડ્રગ્સનાં સંદેશા સાથે નિકળેલા સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં મહિલા સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

કન્યાકુમારીથી એક વ્હીલ વાળી સાયકલ પર 3700 કિલોમીટર જેટલું અંતર કાપીને કેરાલા કન્નૂરનાં સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ તથા હાશ્મી ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને તેમની આ અનોખી એક વ્હીલ વાળી સાયકલ યાત્રા દરમિયાન ભારત ભરમાં કન્યાકુમારીથી કાશ્મીર લગભગ 7000 કિલોમીટર ફરી યુવાનોમાં સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે. સાયકલિસ્ટ સાનિદ ડિબીજેડ છેલ્લા 9 વર્ષથી એક વ્હીલ વાળી સાયકલ પર અલગ અલગ સ્ટંટ કરી રહ્યા છે .

Latest Stories