ભરૂચ: દિપક ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરતો વર્કશોપ યોજાયો

દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોર્ડસ ઈન ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • દિપક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું

  • પ્રોજેકટ સંગાથ અંતર્ગત વર્કશોપ યોજાયો

  • સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો 

  • જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચના દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો  ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્મ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોર્ડસ ઈન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને એસ.ડી.એમ એમ.એન.મનાની,દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડો.આકાશકુમાર લાલ,સંદીપ કટારીયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories