ભરૂચ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું કરાયું આયોજન
ભરૂચ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, વેલ્ફેર હાઈસ્કૂલ અને અંગ્રેજી વિષયના નિષ્ણાંત શિક્ષકો માટે અંગ્રેજી ભાષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું