New Update
/connect-gujarat/media/media_files/PdbCWKMwzRt2Z3GyC7UH.jpg)
ભરૂચના જંબુસરમાંથી પુણે એમડી ડ્રગ્સ કાંડમા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે. પુણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જંબુસરમા ધામા નાંખ્યા હતા અને રૂપિયા 94.26 લાખના ડ્રગ્સ પ્રકરણમાં જંબુસરના એસ.ટી.બસ ડેપો વિસ્તારમાંથી મોહમ્મદ અસલમ મહમદ ઈસ્માઈલ મર્ચન્ટ, યાહીયા પટેલ અને પ્રતીક દેસાઈની ધરપકડ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગત મળી છે.પોલીસ ટીમ આરોપીઓની ધરપકડ કરી તેઓને લઈને મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી
Latest Stories