ભરૂચ: સ્કૂલ વેનમાં ડ્રગ્સની હેરાફેરીના મામલામાં વધુ 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ડ્રગ્સ કેસના ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી રહાડપોર ગામના એહમદખાન ઉર્ફે શાહરુખ શોકતખાન પઠાણ,ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે ઝડપી પાડ્યા