New Update
/connect-gujarat/media/media_files/2025/10/30/img-20251030-wa0093-2025-10-30-15-47-30.jpg)
ગોપાલ અષ્ટમી નિમિત્તે ગાય માતાનું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહેલું છે.
ત્યારે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાહુલ પટેલ તથા ભરૂચ નગરના અધ્યક્ષ હેમંત જાદવ, બજરંગદળના કિશન વાઘેલા , ધર્મેશ પટેલ, પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બીપીન ભટ્ટ, સહટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સામાજિક આગેવાન વૈશાલી જાદવ સહિત પરિષદના કાર્યકરો હાજર રહ્યા હતા.આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા ગૌ પૂજન અર્ચન તથા આરતી કરાવી હતી
Latest Stories





































