ભરૂચ: સરદાર જયંતિ નિમિત્તે પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અંગેના શપથ ગ્રહણ કર્યા

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે, ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
IMG-20251030-WA0074

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવણીના ભાગરૂપે, ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા પોલીસ વડા  અક્ષયરાજ મકવાણાની આગેવાની હેઠળ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્યા 
Latest Stories