New Update
/connect-gujarat/media/media_files/2025/12/18/gambling-2025-12-18-12-51-31.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એમ. દ્વારા પ્રોહીબીશન જુગારના વધુમાં-વધુ કેસ શોધી કાઢવા અંગે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને સ્ટેશન પોલીસ ચોકી કર્મચારીઓએ બાતમીના આધારે રહાડપોર ગામની સીમ વિસ્તારમાંથી બે ઇસમને પત્તાપાના વડે જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રૂ.રૂ.૨૦.૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ઉસ્માન આદમ પટેલ ઉ.વ.૪૨ રહે. કસક પોલીસ ચોકીની પાછળ, ન્યુ કસક ભરૂચ અને વિજય બચુભાઇ વસાવા ઉ.વ.૨૯ રહે નવીનગરી નંદેલાવ ગામ તા.જી.ભરૂચની અટકાયત કરી છે.
Latest Stories