ભરૂચ: પોલીસ અધિક્ષક મયુર ચાવડાની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી

ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update

ભરૂચમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી 

21 ઓક્ટોબર પોલીસ શહીદ દિવસ 

ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો કાર્યક્રમ

શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

SP મયુર ચાવડા સહિતના અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરીમાં દર વર્ષે 21મી ઓક્ટોબરના દિવસે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે,જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા,અને શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 
#Bharuch #Gujarat #police #Police Martyr Day
Here are a few more articles:
Read the Next Article