રાજપારડીની DP શાહ વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

ભરૂચના ઝઘડિયાની રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

New Update

ભરૂચનાઝઘડિયાનીરાજપારડીડીપીશાહવિદ્યામંદિરશાળાખાતેકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી

ભરૂચજીલ્લાનાઝઘડિયાતાલુકાનારાજપારડીડીપીશાહવિદ્યામંદિરશાળાખાતેકન્યાકેળવણીમહોત્સવઅનેશાળાપ્રવેશોત્સવનીઉજવણીકરવામાંઆવીહતી.પ્રસંગેશાળાનીમુલાકાતેસંયુક્તસચિવસાયન્સઅનેટેકનોલોજીવિભાગગાંધીનગરએનએચગઢવી. આર.સીપ્રજાપતિસેક્શનઓફિસરસામાન્યવહીવટીવિભાગતથાચેતનકેપટેલસી.આર.સીધારોલીતથાશાળાસંચાલકમંડળનાપ્રમુખસુનિલપટેલઉપસ્થિતહતા. કાર્યક્રમઅંતર્ગતશાળામાંનવાપ્રવેશપામેલવિદ્યાર્થીઓનેપ્રવેશઆપવામાંઆવ્યોહતોઅનેગાંધીનગરથીપધારેલમહેમાનનાહસ્તેસ્ટેમલેબનુંઉદઘાટનઅનેવૃક્ષારોપણકરવામાંઆવ્યુંહતું

Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.