જામનગર : પ્રવાસન મંત્રીના અધ્યક્ષસ્થાને જામજોધપુરમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા
જામનગર જિલ્લામાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2024 અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.