ભરૂચ: MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.

New Update

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.

ભરૂચની ઍમિટી હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન  ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.જેમાં  ધોરણ-૯ અને ૧૧ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ધારાસભ્ય  સહિત અન્ય અગ્રણીઓના હસ્તે  આવકારી  શાળામાં  પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,સર્વશિક્ષા અભિયાનના સ્પેશિયલ એજયુકેટર હિમાંશુ શાહ, સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો
Latest Stories