ભરૂચ: MLA રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એમિટી હાઇસ્કૂલમાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું.
એમીટી શાળાના પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાંપનું રેસક્યું કર્યું હતું...
જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી.